માંડવીનું વહાણ મધદરિયે સળગ્યું

image-116

સોમાલિયા બંદરથી દુબઈ જઈ રહ્યું હતું વહાણ

અકસ્માતે ફઝલ રબ્બી નામના વહાણમાં આગ લાગી

વહાણમાં સવાર 16 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા

આગની ઘટનામાં વહાણ સંપૂર્ણ બળીને ખાખ થયું.