કચ્છમાં સતત બીજા દિવસે ઝડપાયો લાખોનો દારૂ

copy image

copy image

ભુજ LCBએ 2.65 લાખનો અને ભચાઉ પોલીસે 3 લાખથી વધુનો ઝડપી પાડ્યો છે વિદેશી દારૂનો જથ્થો…

દારૂબંધીનો ભંગ કરનાર લૂખ્ખા તત્વો સામે પોલીસે હાથ ધરી સઘન કાર્યવાહી…

ભચાઉ પોલીસે રૂ. 3 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો….

તો, ભુજ LCBએ અબડાસામાંથી રૂ. 2.65 લાખનો દારૂ કર્યો કબ્જે…