હર્ષ સંઘવી કચ્છના પ્રવાસે

બે દિવસ કચ્છમાં કરશે રોકાણ

ટ્રેન દ્વારા ક્ચ્છ આવી પહોંચ્યા

નાયબ મુખ્યમંત્રીની સાથે 30 IPS અધિકારીઓ પણ કચ્છ આવ્યા

કચ્છના સરહદી ગામોની લેશે મુલાકાત

હર્ષ સંઘવી સરહદી લખપત તાલુકાના કપુરાશી ગામે કરશે રાત્રી રોકાણ

30 IPS અધિકારીઓ પણ ક્ચ્છ વિવિધ ગામોની મુલાકાત લહી એજ ગામમાં રાત્રી રોકાણ કરશે