રાજકોટ શહેરમાં પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે ત્રણની થઈ ધરપકડ : 2 કરોડથી વધુનો મુદ્દામાલ કરાયો કબ્જે
copy image

રાજકોટ શહેરમાં પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે ત્રણની થઈ ધરપકડ…
શહેર SOG ટીમે બાતમીના આધારે શાસ્ત્રી મેદાન સામેથી આરોપી ઈશમોને રંગે હાથ દબોચ્યા…
પકડાયેલ ઈશમો રાજકોટમાં એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટીનો ગ્રાહક શોધવા આવેલ…
પોલીસએ 2.963 ગ્રામ એમ્બરગ્રીસ, એક ફોર વ્હીલર અને મોબાઈલ મળી કુલ 2 કરોડ 97 લાખ 30 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે….