હાજીયાણી હવા બાઈ હાજી ઉંમર ખુદા રહમતે પોહોંચેલ

🌹 إِنَّا لِلّٰهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ 🌹
હાજીયાણી હવા બાઈ હાજી ઉંમર
(ખુદા રહમતે પોહોંચેલ)
🕊️ વાયજ અને જિયારત:
બુધવાર, તા. 12/11/2025, સવારે 10:00 વાગ્યે
📍 નિવાસસ્થાન: માતાનામઢ,
કચ્છ કેર બિયરો, તાલુકો લખપત
👩👦 સંબંધિત:
ચીફ લખપત તાલુકા — આદમ નોતિયાર અને જાફર ની માં
વશાયા નોતિયાર ની સાશું
અને હાજી સુમાર, આમદ સુમાર, ઈબ્રાહીમ સુમાર, ઈલિયાસ સુમાર ની બહેન
🕯️ દુઆ:
અલ્લાહ તઆલા તેમને જન્નતુલ ફેરદૌસ માં ઊંચો દરજ્જો અતા કરે
અને પરિવારજનોને સબર તથા હિંમત અતા કરે — આમીન 🤲
🕊️ કવિતા — “માં તું માં” 🕊️
માં તું માં…
આજે તારી ખામોશી બોલી ગઈ,
તારા દુઆના હાથ હવે ઊઠી ગયા.
પાંચ વેળા જે હાથ મારા માટે ઉઠતા,
એ હાથ આજે કફનમાં સમાઈ ગયા.
મારી બરકત, મારી ઈબાદત —
આ જગતને અલવિદા કરી ગઈ.
માં તું ગઈ, પણ તારી સુગંધ,
દરેક શ્વાસમાં આજે પણ રહી ગઈ.
પુત્ર આદમ જાફર,
જ્યાં જુઓ ત્યાં તારી તસબીર દેખાય છે,
દરેક ખૂણે તારી યાદ,
દરેક ધબકારમાં તારી દુઆ સાંભળાય છે… 💔