દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં ભયાનક વિસ્ફોટ બાદ આગ, આસપાસ કારો બળીને ખાક

દિલ્હી લાલ કિલ્લા પાસે કારમાં ભયાનક વિસ્ફોટ બાદ આગ, આસપાસ બે કારો બળીને ખાક
વિસ્ફોટના કારણે 8 કારમાં લાગી આગ
સમગ્ર દિલ્હી શહેરમાં એલર્ટ
દિલ્હીના ધડાકામાં 8ના મોતની પુષ્ટિ લાલ કિલ્લા પાસે થયેલા ધડાકામાં અનેક ઘાયલ
મૃત્યુઆંક હજુ વધવાની સંભાવના