ગુજરાત પોલીસ સુરક્ષા બાબતે સંપૂર્ણ રીતે સતર્ક તેમજ હાઈ એલર્ટ પર

રાજ્યના નાગરિકોને વિનંતી છે કે આપ સતર્ક રહો અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરો. પરંતુ અફવાઓથી દૂર રહો અને માત્ર સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ કરો.