ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વો વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરતી ભચાઉ પોલીસ

મ્હે.પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ અલગ-અલગ મુદાવાઇઝ કડકમાં કડડ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ મહાનિરીક્ષકથી ચિરાગ કોરડીયાસાહેબ, બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા સાગર બાગમારસાહેબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી પૂર્વ-કચ્છ (ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભચાઉ વિભાગ, ભચાઉનાઓએ પો.સ્ટે વિસ્તારમાં શરીર સબંધી તથા મિલ્કત સંબધી ગુન્હાઓ તથા પ્રોહિબીશનની પ્રવૃત્તિ કરતા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવા સુચના કરેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટરથી એ.એ.જાડેજા ભચાઉ પોલીસ સ્ટેશનનાઓએ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી/શરીર સબંધી ગુનાઓ સાથે સંકળાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના અન્વયે (૧) હાજી ભચુભાઈ નાગડા (૨) ઈમરાન ભચુભાઈ નાગડા (3) ગફુર બાવલા જુણેજા (૪) મામદ સિદિક માયા રહે.તમામ નાની ચિરઈ તા.ભચાઉ વાળાઓના મકાનના ગેરકાયદેસર વીજ કનેકશન કપાવી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
(૧) આરોપી હાજી ભચુ નાગડા રહે.નાની ચિરઈ તા.ભચાઉ કચ્છનો ગુનાહિત ઈતિહાસ
(૧) ભચાઉ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.૨.નં.૪૮/૨૦૧૮ ઈ.પી.કો કલમ ૩૨૩,૩૨૪,૩૩૭,૪૫૨,૫૦૪
(૨) ભચાઉ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.૨.નં.૧૦૪/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૩૯૨
(3) ભચાઉ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.૨.નં.૧૧૯/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૩૮૦,૪૫૪
(૪) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૮/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૩૭૯
(૫) અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.-૧૮/૨૦૧૮ ઈ.પી.કો કલમ ૩૨૩,૩૯૪,૧૧૪
(૬) અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.-૬૮૪/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪)
(૭) અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.-૬૯૮/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦પ(એ), ૩૩૧(૩),૩૩૧(૪)
(૮) અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.- ૭૦૦/૨૦૨૫ બી.એન.એસ કલમ 30પ(એ),339(3),૩૩૧(૪)
(૯) ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે ગુ.૨.નં.-૬૭/૨૦૧૭ ઈ.પી.કો કલમ ૩૯૪,૧૧૭ વિ.
(૧૦) ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે ગુ.૨.નં.-૧૯૮/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૩૮૦,૪૮૭,૧૧૪
(૧૧) ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે ગુ.૨.નં.-૨૫/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૩૮૦,૪૫૪,૪૫૭,૪૧૧,૧૨૦ બી
(૧૨) ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે ગુ.૨.નં.-૪૯૨/૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૮૦,૪૫૭,૧૨૦ બી
(૧૩) ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે ગુ.૨.નં.-૧૦૨૦/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૩૮૦,૪૫૪,૪૫૭,૧૨૦ બી
(૧૪) કંડલા પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૮૨૫/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૩૭૯,૧૧૪
(૨) આરોપી ઈમરાન ભચુ નાગડા રહે.નાની ચિરઈ તા.ભચાઉ કચ્છનો ગુનાહિત ઇતિહાસ
(૧) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૦૩૧૧/૨૦૨૩જી.પી.એક્ટ કલમ ૧૩૫
(૨) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૬૦૪/૨૦૨૩જી.પી.એક્ટ કલમ ૧૩૫
(3) અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.-૬૮૪/૨૦૨૫ બી.એન.એસ કલમ 304(8l), 339(3), 339(x)
( ૪) અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.-૬૯૮/૨૦૨૫ બી.એન.એસ કલમ 304(8l), 339(3), 339(r)
(૫) અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.-૭૦૦/૨૦૨૫ બી.એન.એસ કલમ 304(87), 339(3), 339(r)
(૬) ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે ગુ.૨.નં.-૧૦૨૦/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૩૮૦,૪૫૪,૪૫૭,૧૨૦ બી
(૭) ગાંધીધામ એ ડિવીઝન પો.સ્ટે ગુ.૨.નં.૬૦૫/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૩૮૦,૪૫૭,૧૧૪
(3) આરોપી ગડુર બાવલા જુણેજા રહે. નાની ચિરઈ તા.ભચાઉ કચ્છનો ગુનાહિત ઇતિહાસ
(૧) અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.-૬૮૪/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૫ (એ),૩૩૧(૩),૩૩૧(૪)
(૨) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.-૩૧૬/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૩૨૩,૩૨૪,૧૧૪
(3) ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે ગુ.૨.નં.-૦૧/૨૦૧૬ ઈ.પી.કો કલમ ૩૮૦,૪૫૭,૧૧૪
(૪) ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે ગુ.૨.નં.-૬૭/૨૦૧૭ ઈ.પી.કો કલમ ૩૯૪,૧૧૪
(૫) ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે ગુ.૨.નં.-૧૭/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦
(૬) ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે ગુ.૨.નં.-૧૬૮૩/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૩૯૨,૧૧૪
(૪) આરોપી મામદ સિદિક ત્રાયા રહે.નાની ચિરઈ તા.ભચાઉ કચ્છનો ગુનાહિત ઇતિહાસ
(૧) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૪૨૩૦૨૪૧/૨૦૨૩ જી.પી.એક્ટ કલમ ૧૩૫
(૨) ધ્રોલ (જી.જામનગર) પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૨૦૧૪૨૪૦૯૦૯/૨૦૨૪ બી.એન.એસ કલમ 303,
૩૧૭(૨),૫૪
(3) અંજાર પો.સ્ટે ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૦૬૮૪/૨૦૨૫ બી.એન.એસ કલમ 304(8l), 339(3) 339(x), 399(x)
(૪) અંજાર પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૩૨૫૦૬૯૮/૨૦૨૫ બી.એન.એસ કલમ 304(8l), 339(3) ३३१ (४), ५४
(૫) અંજાર પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૩૨૫૦૭૦૦/૨૦૨૫ બી.એન.એસ કલમ 304(87), 339(3) ३३१ (४)
ડામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.જાડેજા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.જે.ઝાલા તથા ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે.