14 નવેમ્બરના રોજ બાળદિન તરીકે ઉજવવામાં આવેલ પરંતુ બાળદિનના કોઈ બાળક મેદાનમાં રમતું દેખાયું ??

copy image

copy image

14 નવેમ્બરના રોજ બાળદિન તરીકે ઉજવવામાં આવેલ હતો. પરંતુ વિચારવા જેવી બાબત છે કે, મેદાન અને લાઈબ્રેરીમાં રમતું બાળક અત્યારના કળયુગના સમયમાં બાળક સ્માર્ટ ફોનની સ્ક્રીન પર સીમિત થઈ ગયું છે. ત્યારે જાણવા મળી રહ્યું છે એન્યુઅલ સર્વે ઓફ એજ્યુકેશન રિપોર્ટ-2024 મુજબ, ગ્રામીણ ગુજરાતમાં 82 ટકા બાળકો સ્માર્ટફોનનો વપરાશ કરતાં થઈ ગયા છે. 76% બાળકો સોશિયલ મીડિયા અને 57% બાળકો શિક્ષણ અર્થે મોબાઈલ નો ઉપયોગ કરે છે. જે સર્વેમાં 14 થી 16 વર્ષના બાળકોમાં 83 % વપરાશ અને 8થી 16 વર્ષના બાળકોમાં 83 % વપરાશ જોવા મળ્યો છે.