9 વર્ષથી નાસતો ફરતો ઈસમ ભચાઉમાંથી પકડાયો

0
images (3)
ભચાઉ પોલીસ સ્ટેશનમાં 2010 માં દાખલ થયેલા આઇપીસીની કલમ મુજબના ગુનામાં નાસતો ફરતો ઇસમો સુમિતસિંહ રામલખનસિંહએ આટલા વર્ષોથી નાસતો ફરતો હતો. પુર્વ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાંચએ આ ઈસમ ભચાઉના લુણવા ગામે એન.આર.ઇ.કંપની પાસેથી ઝડપી પાડીને વધુ કાર્યવાહી માટે ભચાઉ પોલીસને સોંપ્યો હતો. આ કામગીરીમાં એલસીબી પીઆઈ જે.પી.જાડેજા, પીએસઆઈ એમ.એસ.રાણા, એ.પી.જાડેજા, એએસઆઈ હરપાલસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા જોડાયેલ હતા.   
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *