ગત દિવસે બપોરે ગુમ થયેલા લાખાપર ના બે બાળકો ના મૃતદેહ તળાવમાં મળતા અરેરાટી

ભચાઉ ના લાખાપર માં તળાવમાં ડૂબી જતા બાળકોના મોત થયા હોવાની શક્યતા
ગઈકાલથી શરૂ થયેલી શોધખોળ અંતે આજે દુઃખદ માં પરિણમી