માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયેદસર રીતે લાલ પથ્થરનું ખનન ઝડપાયું

image-162

ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયેદસર રીતે લાલ પથ્થર(બેલા)નં ખનન કરતા લોડર તથા પથ્થર કાપવાની ચકરડીઓ ત્રણ પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ય, પશિ્ચમ કચ્છ-ભજ”