બેંગલોર માં માધાપરની યુવતી પર બળાત્કાર

માધાપર ની સંસ્થામાં થી બેંગલોર ભણવા માટે ગયેલી યુવતી સાથે દોસ્તી કરી ત્યાના રાઘવ શેટ્ટી નામના યુવાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરતા ગર્ભવતી યુવતી એ અંતે નોંધાવી ફરિયાદ