અમદાવાદના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ભભૂકી ઉઠી
copy image

અમદાવાદના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી….
અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ભભૂકી ઉઠી….
કોમ્પ્લેક્સમાં આવેલી અનેક દુકાનોને લપેટમાં આવી ગઈ હતી….
ફાયર બ્રિગેડની ટીમો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા….