આમંત્રણ

પ્રિય આત્મીય શ્રી,
જય શ્રી કૃષ્ણ 🙏
શ્રીમદ્ ભાગવત મહાપુરાણની પવિત્ર સપ્તાહિક કથા તારીખ: 14.12.2025 થી 20.12.2025 સુધી સમય: સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી, સ્થળ: શ્રી દાનેશ્વર મહાદેવ મંદિર, શિરચા, મુન્દ્રા.
વક્તા: પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોષી
શ્રી કૃષ્ણના દિવ્ય લીલા-રસ અને ભક્તિ-ભાવનો અમૃતરસ પાન કરવા આપ સપરિવાર પધારીને અમને કૃતાર્થ કરશો, એ જ સાદર વિનંતી છે.
આ આમંત્રણ ને રૂબરૂ મળ્યા તુલ્ય સમજી આ કથામાં આવો એ જ સાદર વિનંતી છે.
મહાપ્રસાદની વ્યવસ્થા છે.
આપના આગમનની પ્રતીક્ષામાં,
જયદીપ શાહ
અદાણી ગ્રુપ
જય શ્રી કૃષ્ણ…