ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી તેજા ભાઈ કાનગડને “કચ્છ મેનેજમેન્ટ એસોસિએશન”ના પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી તેજા ભાઈ કાનગડ આજે “કચ્છ મેનેજમેન્ટ એસોસિએશન” ના પ્રમુખ બન્યા.

અમે તેમને KMA ના પ્રમુખ તરીકે ખૂબ જ તેજસ્વી કાર્યકાળની શુભેચ્છા પાઠવીએ છીએ💐