નખત્રાણા તાલુકાના મુરુ ગામે યુવકની હત્યા : આરોપીએ હત્યા કરી લાશના ટુકડા કરી ત્રણ અલગ અલગ બોરમાં નાખી દીધા

રમેશ મહેશ્વરી નામના યુવક કરપીણ હત્યા કરાઈ
નખત્રાણા પોલીસે હત્યાનો ભેદ ઉકેલી દિધો..
એક આરોપીની પોલીસે ધરપકડ કરી..
મૃતક યુવકના મોબાઈલ ફોનએ ખોલ્યા હત્યાના રાજ…
પોલીસ તપાસ દરમિયાન મૃતકનો મોબાઈલ ફોન તેના મિત્ર કિશોર પાસેથી મળ્યો..
પ્રેમ સંબંધમાં યુવકની હત્યા થઈ હોવાનો ખુલાસો
રમેશ અને કિશોર બંને એક યુવતીને પ્રેમ કરતા હતા…
યુવતી લઈને બંને મિત્રો વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો..
આરોપીએ હત્યા કરી લાશના ટુકડા કરી ત્રણ અલગ અલગ બોરમાં નાખી દીધા….
પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી..
બાઈટ :- વિકાસ સુંડા – એસપી – પશ્ચિમ કચ્છ