ગુજરાતમાં SIRનું આટોપી લેવાયુ : 67.98 લાખ મતદારોના નામ મેચ થયા નહીં

copy image

ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નું કામ આટોપી લેવાયુ…

ગુજરાતમાં 5.08 કરોડ ફોર્મ વહેચાયા છે જે પૈકી 4.32 કરોડ ફોર્મની ચકાસણી થઈ શકે છે…

67.98 લાખ મતદારોનું મેપિંગ થઈ શક્યુ નથી….

2025ની મતદાર યાદીમાં નામ હાજર છે પણ 2002ની મતદાર યાદીમાં નામ મળતું નથી…\