માધાપરમાં તાંત્રિક વિધિની નામે મહિલા સાથે અડપલા કરતા વિશાલ મારાજ સામે બીજી ફરિયાદ નોંધાઈ

ભુજના ગ્રામીણ વિસ્તારની મહિલાની તકલીફ દૂર કરવા 3.11 લાખ પડાવ્યા

શરીરમાં આત્મા હોવાનું કહી બહાર કાઢવા માટે વિધિ કરી

પોલીસે કરેલી અપીલ બાદ મહિલાએ આગળ આવી ફરિયાદ નોંધાવી

માધાપર પોલીસે તપાસ હાથ ધરી