ભુજના રેલવે સ્ટેશન દાદુપીર રોડ પાસે યુવતીની કરપીણ હત્યા

ભુજ ના રેલવે સ્ટેશન દાદુપીર રોડ પાસે યુવતીની કરપીણ હત્યા

ઘર કંકાસ કારણભૂત હોવાનું જાણકાર સૂત્રો એ જણાવ્યું

પતિ એ ધારદાર હથિયાર વડે રહેંસી નાખી : હુમલો કર્યા બાદ આરોપી પોલીસ સમક્ષ સામેથી થયો હાજર