શિક્ષકોની ધિરાણ મંડળીનો મંત્રી લાંચ લેતા ઝડપાયો

image-107

નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ ધિરાણ સહકારી મંડળીનો મંત્રી રંગે હાથ ઝડપાયો

આરોપી ઘનશ્યામ પટેલને એસીબીએ ભુજ ખાતે લાંચ લેતા ઝડપી પાડ્યો

નખત્રાણાના મથલ પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક છે ઘનશ્યામ પટેલ

નખત્રાણા ધિરાણ મંડળીને ફરિયાદીએ 7,52,132 રૂપિયાનો માલ સપ્લાય કરેલ હતો

માલના કમિશન પેટે ઘનશ્યામેં બે લાખ 80 હજાર માંગેલા

આજે લાંચ લેતા આરીપી ભુજ ખાતે રંગે હાથ ઝડપાયો