ગુજરાતમાં SIR અભિયાન આટોપી લેવાયુ : 4.34 કરોડ ફોર્મ પરત

image-111

copy image

copy image

ગુજરાતમાં SIR (સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન) અભિયાન આટોપી લેવાયુ ….

ગુજરાતમાં 27મી ઓક્ટોબરે SIR અભિયાનનો થયો હતો પ્રારંભ……

રાજ્યમાં કુલ 5.08 કરોડ મતદારોને ફોર્મ વહેચાયા હતા..

હાલ સુંધી 4.34 કરોડ ફોર્મ પરત થયા ….

 44.45 લાખ મતદારોનું મેપિગ હજુ પણ બાકી….