ગુજરાતમાં નકલીનો સિલસિલો યથાવત

copy image

copy image

ચાણસ્માના દેલમાલ ગામેથી બે બોગસ ડોક્ટરો જડપાય….

મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર કેટલાક લોકો ક્લિનિક ચલાવી રહ્યા છે….

લોકોના જીવને જોખમમાંએ રાખી કરી રહ્યા છે પૈતરા….

SOG ટીમે બાતમીના આધારે પાડ્યા દરોડા…

હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન બે શખ્સો રંગેહાથ ઝડપયા….

બંને બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ..