રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી

image-110

copy image

copy image

ગુજરાત રાજ્યમાં ઠંડીના સંદર્ભે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી….

રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી….

આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે…..

ઉપરાંત 48 કલાકમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી સુધી ગગડવાની સંભાવના….

ઠંડીમાં થશે વધારો…..