ભુજના ભીડનાકા પાસે ગેસ લીકેજ થતા દોડધામ

પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન ખોદતાં સમયે બનાવ બન્યો
ગુજરાત ગેસની લાઈન લીકેજ થતા અફડાતફડી મચી
આસપાસની દુકોનો તાત્કાલિક બંધ કરી દેવામાં આવી
સમય સુચકતાના કારણે મોટી દુર્ઘટના ઢળી
નક્કર આયોજનના અભાવે ગેસ લીકેજનો બનાવ બન્યો
બાઈટ:- મૌસીન હિંગોરજા સ્થાનિક