કેનેડામાં ભારતીય મહિલાની હત્યા : આરોપીઓ વિરુદ્ધ વોરંટ જારી
copy image

વર્તુળોમાંથી ખાસ અહેવાલ સામે આવીએ રહ્યા છે જેમાં, કેનેડાના ટોરોન્ટોમાં ભારતીય મહિલાની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કેનેડાના ટોરોન્ટોમાં ભારતીય નાગરિક 30 વર્ષીય હિમાંશી ખુરાનાની નિર્દયતાથી કરી દેવાઈ છે. આ બનાવ પાછળ હિમાંશીના પાર્ટનર પર શંકા વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ વોરંટ જારી કરી દીધું છે.