ક્રિસમસની ઉજવણી શોકમાં ફરી : પૂર્વી મેક્સિકોમાં પૂર ઝડપે જતી પેસેન્જર બસ 600 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી
file image

ક્રિસમસની ઉજવણી શોકમાં ફરી…
પૂર્વી મેક્સિકોમાં પૂર ઝડપે જતી પેસેન્જર બસ 600 ફૂટ ઊંડી ખીણમાં પલટી જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત…
24 ડિસેમ્બરના રોજ જોન્ટેકોમાટલાન નજીક સર્જાયો હતો આ જીવલેણ બનાવ….
એક બાળક સહિત કુલ દસના મોત….
32 મુસાફરો થયા ઘાયલ….