ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના

copy image

copy image

ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના બની હોવાના અહેવાલ સપાટી પર….

સુરંગમાં શ્રમિકોને લઈ જતી 2 ટ્રેન વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત….

ગત મોડી રાત્રે બની હતી આ મોટી દુર્ઘટના…

 સુરંગની અંદર શ્રમિકો અને અધિકારીઓને લઈ જતી બે લૉકો ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર…..

બંને ટ્રેનોમાં લગભગ 108 શ્રમિકો હતા સવાર…..

અકસ્માતમાં 70 લોકો ઘાયલ થયાના અહેવાલ સપાટી પર…