છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે થયેલ અથડામણમાં 12 નક્સલીઓ ઢેર
copy image

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ….
થયેલી આ ભીષણ અથડામણમાં 12 નક્સલીઓ ઢેર થયા છે….
સુરક્ષાદળોએ સુકમા અને બીજાપુર જિલ્લામાં આ ઓપરેશન પાર પાડ્યું….