નખત્રાણામાં દબાણના નામે વેપારીઓની આજીવિકા રોજીરોટી ન છિનવાય તે અંગે રજૂઆત કરાઈ

નખત્રાણા નાના વેપારીઓની દબાણના નામે આજીવિકા રોજીરોટી ન છિનવાઈ જાય માડ આટલી મોઘવારી મા ઘરનો ખર્ચ માડ પુરો પાડતા નાના વેપારીઓ ને વહીવટ તત્રએ નોટિસ આપીને દબાણ દુર કરવા સુચનાઓ આપી હતી તો રેકડીઓ કેબીન પર ધંધો કરતા નાના વેપારીઓ રેકડી કેબીન એસોસિયેશન પ્રમુખશ્રી પીસી ચાવડા.મત્રી શ્રી તુલસીદાસ વિશનજી ભાઇ સોની.નખત્રાણા અબડાસા ના માનનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ પાસે રજુઆત કરવા આવી હતી અને ધારાસભ્ય શ્રી નાના વપારી ઓનીસમસ્યા સાંભળી બાદમાં નાના વેપારીઓ રેકડી એસોસિયેશન પ્રમુખ શ્રી એ નખત્રાણા વહીવટ તત્ર ને રોજનું કમાવી ખાનાર નાનાં ધધારથિઓ ની આજીવિકા રોજી રોટી ન છીનવાય એવી લેખીત સાથે મૌખિક રજુઆત કરવામાં આવી હતી તેવુ એસોસિયેશન ના પ્રમુખ શ્રી પીસી ચાવડા સાહેબ ની અખબારી યાદી મા જણાવ્યું હતું