અમદાવાદનો શાહીબાગ અંડરબ્રિજ બંધ કરવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ

copy image

copy image

અમદાવાદમાં આવેલા શાહીબાગ અંડરબ્રિજ બંધ કરવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ….  

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ રેલ્વે અંડરબ્રિજ પર થનારી કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવાનો નિર્ણય સામે આવ્યો છે…

નિર્ણયથી ડફનાળા, એરપોર્ટ અને ગાંધીનગર જતા વાહનચાલકોમાં હાશકારો….

હાલ 9થી12 જાન્યુઆરી સુધીના અંડરબ્રિજ બંધ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામા આવ્યો છે…