‘ગંજીપાના વડે રમાતા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ’

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ,ભુજ તથા ઇ.પોલીસ અધિક્ષકશ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ, તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહેબ નાઓએ પ્રોહીબીશન અને જુગારના સફળ કેસો શોધી કાઢવા સારૂ સુચના આપેલ
જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એસ.એમ.રાણા નાઓના માર્ગદર્શન હેઠળ, ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. મુકેશકુમાર કે.પટણી નાઓને ખાનગી રાહે સચોટ ભરોસાપાત્ર બાતમી હકિકત મળેલ કે દાદુપીર રોડ પાસે આવેલ તળાવ ફળીયામાં એક ઓટલા ઉપર અમુક ઇસમો ગંજી પાના વડે તીન પત્તીનો રૂપીયાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. જે અન્વયે પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબના આરોપીઓ જુગાર મુદ્દામાલ સાથે મળી આવેલ જેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
સુરક્ષા
પકડાયેલ આરોપીઓ ::
RAT POLICE
(૧) સુમાર સીદીક બાફણ ઉ.વ.૪૯ રહે.મમણ ચોક ભીડનાકા બહાર ભુજ
(૨) મુકંદર હાસમ સમા ઉ.વ.૩૭ રહે.બાપાદયાળુનગર રેલ્વે સ્ટેશન પાસે ભુજ
(૩) મીઠુ શીવજી કોલી ઉ.વ.૩૫ રહે.તળાવ દાદુપીર રોડ ભીડનાકા બહાર ભુજ
(૪) દાઉદ ફકીરમામદ પઠાણ ઉ.વ.૫૮ રહે.લશકરી માતમ કેમ્પ એરીયા ભુજ
(૫) અનવર સીધીક મંધરીયા ઉ.વ.૪૪ રહે.તળાવ ફળીયુ દાદુપીર રોડ ભુજ
:: કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ ::
(૧) રોકડ રૂ. ૧૧,૬૩૫/-
(૨) અન્ય જુગાર સાહિત્ય કી.રૂ.૦૦/-
:: દાખલ કરેલ ગુનાની વિગત ::
ભુજ શહેર ડીવીઝન પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૩૨૬૦૦૨૮/૨૦૨૬ જુગારધારા કલમ ૧૨ મુજબ
:: આરોપીઓનો પુર્વ ઇતિહાસ ::
આરોપી- મુકંદર હાસમ સમા ઉ.વ.૩૭ રહે.બાપાદયાળુનગર રેલ્વે સ્ટેશન પાસે ભુજ વાળા
વિરૂધ્ધ
ભુજ શહેર બી ડીવી.પો.સ્ટે. ખાતે
(૧) બી પાર્ટ ગુ.ર.નં.૧૫૮/૨૦૧૮ જુગારધારા અધિનિયમ કલમ-૧૨ મુજબ તથા
(૨) બી પાર્ટ ગુ.ર.નં.૧૩૦૬/૨૦૨૨ જુગારધારા અધિનિયમ કલમ-૧૨(એ) મુજબ તથા
ભુજ શહેર એ ડીવી.પો.સ્ટે. ખાતે
(૩) સી પાર્ટ ગુ.ર.નં.૧૨૧/૨૦૧૮ પ્રોહી કલમ-૬૫(ઇ) મુજબના ગુના નોંધાયેલ છે.
આરોપી- દાઉદ ફકીરમામદ પઠાણ ઉ.વ.૫૮ રહે.લશકરી માતમ કેમ્પ એરીયા ભુજ શાંતિ
વાળા વિરૂધ્ધ
ભુજ શહેર બી ડીવી.પો.સ્ટે. ખાતે
સરક્ષા
(૧) બી પાર્ટ ગુ.ર.નં.૯૨/૨૦૧૬ જુગારધારા અધિનિયમ કલમ-૪,૫ મુજબ તથા ભૂજ શહેર એ ડીવી. પો.સ્ટે. ખાતેOLICE
(૨) બી પાર્ટ ગુ.ર.નં.૯૩૩/૨૦૨૪ જુગારધારા અધિ.ક.૪,૫ મુજબના ગુનાઓ નોંધાયેલ છે.
:: કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી ::
આ ઉપર મુજબની સફળ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એમ.રાણા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ વાય.એસ.ઝાલા નાઓ તથા સર્વેલન્સ ટીમના માણસોએ કરેલ છે.