ભુજની પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર

image-191

પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

પોલીસે લોકોની અવરજવર બંધ કરાવી તપાસ આદરી

ભુજ પાસપોર્ટ ઓફિસને 12.10 કલાકે મળી હતી ધમકી

તંત્રએ લોકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવવા અપીલ કરી

હજી સુધી કંઈ સંદિગ્ધ ન મળ્યું નથી

હાલ ભુજની પોસ્ટ ઓફિસ મધ્યે આવેલ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં અધિકારીઓની તપાસનું ધમધમાટ શરૂ