માધાપર ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ કુ. રસિક બા હેમુદાન કેસરિયા ના બે પુસ્તકનું વિમોચન કર્યું

શ્રી ગણેશાય નમઃ
માધાપર ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ કુ. રસિક બા હેમુદાન કેસરિયા ના બે પુસ્તકનું વિમોચન કર્યું. તે પ્રસંગની તસવીર આ પ્રસંગે કુ. જાગુબા એચ કેસરિયા, હેમુદાન ગઢવી, શંભુભાઈ આહીર તથા આગેવાનો સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તંત્રીશ્રી હિતેશભાઈ મહાજન