સામખીયારી માળીયા હાઇવે પર વાયરલ વીડિયોથી અરાજકતા ફેલાવનાર સામે કાર્યવાહી

લાકડીયા પોલીસે બે ઇસમોને છરી અને લાકડાના ધોકા સાથે પકડ્યા
વાહનો રોકી રોફ જમાવતા થાર ગાડીનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ
પકડાયેલા સિકંદર ઉર્ફે સિકલો અને ઇમરાન ઉર્ફે ઇમલોને ઝડપી પાડ્યા
પોલીસે આરોપીની થાર ગાડી,છરી ધોકો કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી