ચાર ગુનામાં નાસતા ફરાતા આરોપીને પોલીસે દબોચી લીધો

copy image

copy image

ચાર ગુનામાં નાસતા ફરાતા આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોનું કહેવું છે, કાનજી ઉર્ફે કાનો વેલા બઢિયા નામના આરોપી ઈશમ વિરુદ્ધ અંજાર પોલીસ મથકે 2025-26માં દારૂ અંગેના ચાર ગુના દાખલ થયેલ છે. આ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ઈશમ નાસતો-ફરતો હતો. આ શખ્સને પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી પોલીસે દબોચી લીધો છે. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.