પડાણા નજીક સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત

ગેસ ટેન્કર અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત
ભચાઉ-ગાંધીધામ હાઇવે પર આજે વહેલી સવારના સર્જાયો અકસ્માત
અકસ્માત એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત
ગેસ ટેન્કરના અકસ્માતના પગલે સાચવેતીના ભાગરૂપે પોલીસ,ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી