બનાસકાંઠામાં વીજળી પડતા 120 બકરીઓના કરૂણ મોત નિપજ્યા છે. દુષ્કાળગ્રસ્ત સુઇગામ વિસ્તારમાં ઘેટા બકરાઓના મોત થતા પશુપાલકને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે.બનાસકાંઠા જિલ્લો એક તરફ દુષ્કાળની પરિસ્થિતનો સામનો કરી રહ્યો હતો પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી સામાન્ય વરસાદ થતા ખેડૂતોને અને પશુપાલકોને કુદરત પાસે સારા વરસાદની આશા