આદિપુરમાં કિશોરીના અપહરણ દુષ્કર્મનો મામલો પોલીસ ચોપડે ચડ્યો : જુદા જુદા સ્થળ લઈ જઈ દુષ્કર્મ આંચર્યો
copy image

આદિપુરમાં કિશોરીના અપહરણ દુષ્કર્મનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, આદિપુરના વોર્ડ-3-એ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. આદિપુરમાં ગત તા. 9/1નાં રોજ આરોપી ઈશમે મોબાઈલ મારફતે વિશ્વાસમાં લઈ અને બાદમાં લલચાવી, ફોસલાવી લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી અને જુદા જુદા સ્થળ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યો હતો. આ મામલે પોલીસે આરોપી ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી દીધી છે.