માંડવીના કાઠડા ગામની ફળદ્રુપ ગૌચર જમીન બચાવવા માલધારીની દીકરીની પ્રધાનમંત્રીશ્રી પાસે રજૂઆત

કચ્છના માંડવી તાલુકાના કાઠડા ગામની ચારણ સમાજની માલધારીની નાની દીકરી જે પોતાના વિસ્તારની ૫૮૭ એકર ફળદ્રુપ ગૌચર જમીન બચાવવા માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી પાસે રજૂઆત કરે છે