અમદાવાદની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

copy image

copy image

અમદાવાદના ચાંદખેડામાં કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહયા છે, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઓનલાઇન ડિલિવરી કરતી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ઉઠી હતી. આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તેઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.