વાહનોમાં આંખો અંજાવી દેતી LED લાઇટ લગાવશો તો તમને પણ થઈ શકે છે જેલ

copy image

copy image

વાહનો પર અનઅધિકૃત રીતે લગાવેલી અતિ તીવ્રતા વાળી હેડ લાઇટ અંગે સરકારનો મોટો નિર્ણય…

વાહનો પર અનઅધિકૃત રીતે લગાવેલી અતિ તીવ્રતા વાળી હેડ લાઇટના કારણે અકસ્માત થવાની સંભાવના વધુ હોય છે…

અતિ તીવ્રતા વાળી LEDથી રાત્રિના સમયે ચાલકોને આંખોમાં સીધી અસર પહોંચાડે છે….

 આંખો અંજાવી દેતી LED લાઇટ લગાવનાર વાહન ચાલકોને જેલ અથવા દંડ નો નિતાં જાહેર કરાયો છે….

 આંખો અંજાવી દેતી LED લાઇટ લગાવશો તો તમને પણ જેલ અથવા દંડની સજા થઈએ શકસે….