કિડાણાના રહેણાક મકાનમાંથી શરાબના જથ્થા સાથે એકની ધરપકડ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે, કિડાણાના કોઈ રહેણાક મકાનમાંથી પોલીસે શરાબનાં જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં વિગતો પ્રાપ્ત થઈ રહી છે જે, અનુસાર કિડાણામાં આવેલ લક્ષ્યનગર ચારમાં આ કાર્યાવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે મકાનમાંથી રૂા. 20,475ની 23 બોટલ શરાબના જથ્થા સાથે એક ઈશમને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.