સસ્તાં સોનાના નામે ૨૯ લાખની ઠગાઈ કરનાર બે આરોપી LCBની ગિરફ્તમાં

LCB એ બંને આરોપીઓ પાસેથી કર્યા ૨૪ લાખ રીકવર
સસ્તાં સોનાના નામે રાજસ્થાનના યુવક સાથે ૨૯ લાખની કરાઈ ઠગાઈ
ઠગાઈ કરનાર ત્રિપુટી પૈકી બે આરોપીને ગણતરીના કલાકોમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યાં
ઠગાઈ કરનાર ત્રિપુટી પૈકી બે આરોપી પોલીસ પકડમાં એક હજુ ફરાર