શ્રી ક્ષત્રિય યુવક સંઘ ઝુરા કેમ્પ શાખા દ્વારા પૂજ્ય શ્રી તનસિંહજીની ૧૦૨મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ

શ્રી ક્ષત્રિય યુવક સંઘ ઝુરા કેમ્પ શાખા દ્વારા પૂજ્ય શ્રી તનસિંહજીની ૧૦૨મી જન્મ જયંતિ નિમિતે સામી દાદા મંદિર ખાતે ઊજવણી કરવામાં આવી હતી જેમાં ઘનશ્યામસિંહ ઝુરા કેમ્પ તથા શંભુસિંહ ઝુરા કેમ્પ અને સંઘના બીજા સ્વયં સેવકો સાથે મળી ને જયંતિ ની ઉજવણી કરી હતી