સિવિલ હોસ્પિટલની જર્જરીત છત ધરાશાઇ, મોટી જાનહાની ટળી


નર્મદા જિલ્લાની સિવિલ હોસ્પિટલના પુરુષ સર્જિકલ વોર્ડમાં POPની છત નીચે પડતા 15 દર્દીઓના જીવ બચી ગયા છે. આ ઘટનામાં એક મહિલાની સમય સુચકતાને કારણે તમામ દર્દીઓના જીવ બચી ગયા, અને તરત જ તમામ દર્દીઓ વોર્ડની બહાર નીકળી ગયા. જેથી મોટી જાનહાની ટળી છે.નર્મદા જિલ્લાના ગરીબ આદિવાસીઓની સંજીવની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *