તા. ૨૬ જાન્યુઆરીના રોજ ૭૭માં પ્રજાસત્તાક દિન નિમીતે ભુજ નગરપાલિકા ખાતે ધ્વજવંદન

તા. ૨૬/૦૧/૨૦૨૬ના રોજ ભુજ નગરપાલિકાના પ્રાંગણમાં પરંપરા અનુસાર ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી ના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું
ઉપરોક્ત પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે આજે જયારે ભુજના નગરજનો વતી નગરપતિ તરીકે ધ્વજવંદન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ખાવનારા દિવસોની અંદર સૌના સાથ અને સહકારથી “મારું ભુજ સ્વચ્છ ભુજ મારું ભુજ હરીયાળું ભુજ. મારું ભુજ સુંદર ભુજ બનાવવા કટીબધ્ધ બનીએ.
ઉપરોક્ત પ્રસંગે આ કાર્યક્રમમાં કચ્છ જીલ્લા ભાજપ અનુસૂચિત મોરચાના પ્રમુખશ્રી અશોકભાઈ હાથી. ભુજ શહેર ભાજપના પ્રમુખ મીતભાઈ ઠક્કર ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર. ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી ધનશ્યામભાઈ ઠક્કર. બાંધકામ શાખાના ચેરમેન દિવ્યરાજસિંહ જાડેજા, વોટરસપ્લાય શાખાના ચેરમેન સંજયભાઈ ઠક્કર, રોડલાઈટ શાખાના ચેરમેન કશ્યપભાઈ ગોટ સેલ્સ એન્ડ બાયવૉઝ કમીટીના ચેરમેન ક્રિષ્નાબા જાડેજા, સંસ્કૃતિક કમીટીના ચેરમેન મનીષાબેન સોલંકી, બાગબગીયા શાખાના ચેરમેન કાસમભાઈ કુંભાર, ભુજ નગરપાલિકાના નગરસેવકો બીન્દીયાબેન ઠક્કર, પીરેનભાઈ લાલન, રસીલાબેન પડ્યા. મનુભા જાડેજા, કિરણભાઈ ગૌરી, રીટાબેન ભીલ, મોહમ્મદહનીફભાઇ માજોઠી, જીલ્લા ભાજપના હોદ્દેદારો, શહેર સંગઠનના હોદ્દેદારો, કોદારો, મોરયાના હોદ્દારો, ભુજ નગરપાલિકાની વિવિધ શાખાના બ્રાંયહેડ અને કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.