આડેસર ખાતે 47 લાખ નો બિયર દારુના જથ્થાનો નાશ કરવા મા આવ્યો

image-278

કચ્છના પ્રવેશ દ્વાર આડેસર ખાતે આડેસર પોલીસ દ્વારા દરોડા દરમિયાન પકડવામા આવેલ દારૂ બિયરના જથ્થાનો કરાયો નાશ

રૂપિયા ૪૭,૩૪,૮૮૦ ના દારૂ બિયરના જથ્થાનો આડેસર નજીક જંગલ વિસ્તારમાં કરાયો નાશ

અધિકારીઓની હાજરીમા લાખોના દારૂ બિયરના જથ્થા પર ફર્યો બુલડોઝર

દારૂ બિયરની નદી વહેતી જોઈ પ્યાસીઓની જીભ લબકારા મારતી જોવા મળી હતી