ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી : ભચાઉ નજીક ૩.૫ની તીવ્રતાનો આંચકો નોંધાયો
copy image

ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી છે….
ભચાઉ નજીક ૩.૫ની તીવ્રતાનો આંચકો નોંધાયો….
આજી બપોરના સમયે ૧:૫૬ મિનિટે ૩.૫ની તીવ્રતાના કંપનથી ધરા ધ્રૂજી….
ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૧ કિમી દૂર મેઘપર ગામ નજીક નોંધાયું હોવાના અહેવાલ સમી આવ્યા છે…