મૂળીના સોમાસર પાસેથી ૪૧.૭૬ લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

મૂળી નજીક સોમાસર ગામે હોટેલ પાસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ભરેલ ટ્રક હોવાની બાતમી મળતા સુરેન્દ્રનગર ડીવાયએસપી કચેરીના વનરાજસિંહ ચૌહાણ, ચેતનપુરીને બાતમી કનિદૈ લાકિઅ મળતા મૂળી પોલીસને જણાવતા પીએસઆઇ એમ.એમ. ઠાકોર, રણજીતસિંહ મોરી, વિશ્વરાજસિંહ સહિતના ખાનગીરાહે સોમાસર રોડ પર વાહનો ચેક કરતા એક ટ્રકમાં ભુંસાની કનિદૈ લાકિઅ નીચે દારૂ અકિલા ભરેલ મળી આવેલ હતો. ટ્રકમાં રહેલ ભુસાના કોથળા ખાલી કરી તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડનો ૪ર૭ પેટી વિદેશી દારૂ તેમજ ટ્રક કનિદૈ લાકિઅ મળી રૂ. ૪૧.૭૬ લાખનો મુદામાલ પકડી પાડેલ છે. આ ગુનામાં આરોપી ટ્રક કિલનર દેશારામ જગરામ બિસનોઇ મારવાડી પકડાઇ ગયેલ છે અને ડ્રાઇવર સઇરામ ભાગીરથ કનિદૈ લાકિઅ બીસનોઇ રાજસ્થાન વાળો ભાગી છૂટયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *